માનનીય શ્રી શરદભાઈ,
નમસ્કાર,
ભાજપ ઈન્વેસ્ટર્સ સેલ-જુનાગઢ દ્વારાં આયોજીત 'ઈન્વેસ્ટર્સ મીટ' માં અમારાં આમંત્રણને માન આપી, આપ આપનાં ખુબજ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ સમય કાઢી જુનાગઢ આવ્યાં અને અમારાં ઉત્સાહમાં વધારો કર્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર.ભવીષ્યમાં પણ અમારાં દરેક કાર્યક્રમો માં આપ આવો જ સાથ સહકાર આપતા રહેશો.
આભાર,
આપનો વિશ્વાસુ
પ્રશાંત વાળા